બુધવાર, 16 મે, 2012

શ્લૉમૉ બૅનાર્ત્ઝી - આવતીકાલને આવતીકાલ માટે બચાવો"

અર્થશાસ્ત્રી શ્લૉમૉ બૅનાર્ત્ઝીનું કહેવું છે કે નિવૃતિમાટે બચત કરવામાં આપણી આજે ખર્ચો, કાલે બચતની વૃતિ તો મોટી આડખીલી છે.

તેમના ટીઈડી.કૉમ/TED.com  પરના વાતાલાપ "શ્લૉમૉ બૅનાર્ત્ઝી - આવતીકાલને આવતીકાલ માટે બચાવો"/ "Shlomo Benartzi: Saving for tomorrow tomrrow"માં આ પ્રશ્ન અંગે વિચારણા કરવામાં વર્તણૂક નાણાશાસ્ત્ર/ behavioral finance આ પડકારો ને અસરકારક ઉપાયોમાં ફેરવી કાઢવામાં ઉપયોગી થઇ શકે તે બહુ જ રસપૂર્વક સમજાવ્યું છે.

આ વાર્તાલાપના મૂળ અંગ્રેજીમાં તૈયાર થયેલ વીડીયોકરણનો ગુજરાતી સબટાઇટલ્સવાળો અનુવાદ અહીં જોઇ શકાશે.


આ વાર્તાલાપના અનુવાદનાં પુનર્વાલોકન કરવામાં શ્રી સાક્ષર ઠક્કરએ તેમનું બહુમૂલ્ય યોગદાન આપેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો