ટીઈડી.કૉમ/TED.com પરના વાર્તાલાપો પૈકી આ મારો પહેલો અનુવાદ છે.
"આપણને બધાને આપણી પસંદ મુજબના અનુભવો અને ઉત્પાદનો જોઇતાં હોય છે - પરંતુ જ્યારે ૭૦૦થી વધારે વિકલ્પો સામે હોય ત્યારે ગ્રાહકની મતિ ચક્કર ખાઇ જાય છે.શીના આયંગર, આકર્ષક તેમ જ નવાં સંશોધનની મદદથી, વ્યાવસાયિક સંસ્થાઓ, વ્યક્તિઓ [અને અન્ય]ને તેમના પસંદગીના અનુભવને કેવી રીતે સુધારી શકાય તે રજૂ કરે છે."
http://www.ted.com/talks/lang/gu/sheena_iyengar_choosing_what_to_choose.html

- "પસંદગીની પ્રક્રિયામાંથી મહત્તમ ફાયદો લેવા માટે પસંદગીની વાત આવે ત્યારે પસંદગીની ચોકસાઇનો આગ્રહ રાખો."-- શીના આયંગર
- Translated into Gujarati by Ashok Vaishnav
- Reviewed by Uday Trivedi