શનિવાર, 20 નવેમ્બર, 2010

શરુઆત - એક પૂર્વભુમિકા

આજથી 'મારી પસંદગીનું વાંચન'અંગેના મારા વિચારો બાબતે પદ્ધતીસરનું લખવાનું શરુ કર્યું છે.
પ્રોજેક્ટ 'સંકલ્પ'નાં કામની શરુઆત કર્યા પછીથી મારા વાંચન શોખને પુનઃ નવપલ્લવીત કરી શકવાનો જે મોકો મળ્યો છે, તેની સાથે તેમાંથી પસંદિતા વાંચનની નોંધ નિયમિત કરવાનું પણ કરવું જ છે.