શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2025

પ્રગતિ શ્રેષ્ઠ સમય આવવાની રાહ નથી જોતી

 

ઉત્પલ વૈશ્નવ

શ્રેષ્ઠ સમય

સોમવારે 
કે સવારે ૬ વાગ્યે 
કે પછી જ્યારે અરાજકતા શાંત પડે છે, ત્યારે શરૂ થતો નથી

જ્યારે તમે તમારી જાત સાથે જૂઠું   

કે તમે કાલે તે કરશો.

કે પરિસ્થિતિઓ યોગ્ય હોવી જોઈએ.

કે તમે હજી તૈયાર નથી.

        બોલવાનું બંધ કરો છો, તે ક્ષણથી જ તે શરૂ થાય છે.

સૌથી મોટી સફળતા બાહ્ય પરિવર્તનથી આવતી નથી.

તે આંતરિક પ્રામાણિકતાથી આવે છે.

વિલંબ કર્યા પછી વાટાઘાટો કરવાનું બંધ કરીએ.

જે સાચું છે ત્યાંથી જ શરૂ કરીએ.

બહાનાબાજી પુરી થાય એટલે બહેતર સમયની શરૂઆત થાય.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Progress doesn’t wait for perfect timing નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૫ સપ્ટેમ્બર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો