રવિવાર, 20 નવેમ્બર, 2011

ટકાઉ સફળતાની સીડીનાં ૭ પગથિયાં


તમારા સાથીઓની કાળજી લો.

સાથીઓ લેશે ધ્યાન રાખશે સેવાઓનું.

સેવાઓ લાવશે ગ્રાહકોને.

ગ્રાહક હશે તો જ હશે નફો.

નફાથી શક્ય થશે પુનઃરોકાણ.

પુનઃરોકાણથી કરો નવી શોધખોળ.

નવી શોધો સંવારશે ભવિષ્ય.

[જો હશે ઉત્કૃષ્ટતાનો માપદંડ હર કદમપર]

ઇતિ સિધ્ધમ
-- ટૉમ પીટર્સ