બુધવાર, 10 જાન્યુઆરી, 2018

ગણેશ વિષે વાંચન - દેવદત્ત પટ્ટનાઈક



૧૭મી સદીનાં મહારાષ્ટ્ર ગણપત્ય પંથના અનુયયીઓ- જે મોટા ભાગે પુણેના ચિત્તપાવન બ્રાહ્મણો હતા-ની આ ઉપનિષદ નિપજ છે અને એ લોકોમાં તે બહુ જ પ્રચલિત પણ હતું. લગભગ એ જ સમયમાં એ જ પ્રકારનાં વિષય-વસ્તુથી રચાયેલાં બીજાં ઉપનિષદો ગણેશપૂર્વવતાપિણી ઉપનિષદ અને ગણેશોત્તરતાપિણી ઉપનિષદ તરીકે જાણીતાં છે.

  • ધ સ્પિકીંગ ટ્રીમાં ૨૪ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Reading Ganesha નો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૦ જાન્યુઆરી, ૨૦૧૮

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો