આપણાં જેવાં છાસવારે ભુલો કરતાં મનુષ્યોથી જ સંસ્થાઓ બને છે. પરંતુ, કૉર્પોરૅટ જગતમાં, આપણને કેટલી વાર, ખરાં દિલની, ક્ષમાયાચના જોવા મળે છે?
અગ્રણી હોવાને નાતે, માફી માગવી આપણા માટે ઑર મુશ્કેલ છે. તેને બદલે આપણે બહાનાંઓ અને સ્વ-બચાવનો માર્ગ પકડી લઇએ છીએ. નવા નકશાઓની બાબતે, ઍપલના મુખ્ય સંચાલક, ટીમ કુકે જાહેરમાં માફી માગી, અને એપલની ખ્યાતિનું એક વધારે પ્રમાણ પૂરૂં પાડ્યું.
માફી માગવી એ પ્રબળ વ્યક્તિત્વની નિશાની છે. તે અનુકંપા બતાવે છે, તમને /બીજાંને અપરિવર્તનશીલ ભૂતકાળમાથી બહાર કાઢે છે અને વિશ્વનીયતા પેદા કરે છે.
માફીને મર્યાદીત, સુઘડ, શબ્દરચના ન બનવા દઇને તેની સાથે સંન્નિષ્ઠ આનુષાંગિક પગલાં પણ લેવાં જરૂરી છે.

- અસલ અંગ્રેજી લેખ -In 100 Words: Power of a Sincere Apology - પરથી ભાવાનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો