‘હમણાં જ કરી લઈશું’ના
ચક્રવ્યુહમાં મોટા ભાગના વ્યાવસાયિકો ફસાયેલા રહે છે.
એ
વિશે બહુ વાંચ્યું હોય છે.
વાતો
પણ કરી હોય છે.
આયોજન
કર્યું હોય છે.
પોતાના
કાર્યશૈલી એ અનુસાર બરાબર ગોઠવી પણ હોય છે.
'યોગ્ય તક'ની જ રાહ જોતા હોય છે.
પરંતુ હકીકતમાં?
ગમે
તેટલું શીખ્યા, આયોજન કર્યું, કે
સમયપત્રક ગોઠવ્યું, પણ કરવાની તોલે ન આવે.
વસ્તુ બનાવવી.
ગ્રાહકની
સાથે વાત કરવી..
પૉસ્ટ
લખવી.
અપડેટ
પહોંચતી કરવી.
એવું
બધું.
બીજું બધું ઉત્પાદકતાની આડમાં વિલંબ જ
છે.
AI બહુ બધું સ્વયંસંચાલિત કરી શકે, પણ
આપણા વતી પહેલું ડગલું ન ભરી શકે.
જે
કરવાનું છે તે તો આપણે જ કરવાનું છે.
→ જે
કરવા જેવું છે તે.... કરવાથી જ થાય છે.
ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, The
only thing that does the thing… is doing the thing. નો અનુવાદ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો