ઉત્પલ વૈશ્નવ
બધાં એવું જ કહેતાં
સાંભળવા મળે છે કે કૃત્રિમ પ્રજ્ઞા (AI) સંસ્થાને વધારે ઝડપી બનાવે છે.
આ વાત સાચી નથી.
કૃત્રિમ પ્રજ્ઞા (AI) ને ઝડપ સાથે સંબંધ નથી.
કૃત્રિમ પ્રજ્ઞા (AI) નો સંદર્ભ જાગૃતિ, તકેદારી સાથે છે.
એ ચેતાતંત્રની એવી
ઊંચી કક્ષા છે જે સંસ્થાને સમયની સાથે સાથે જ - દરેક ટીમો, બજારો અને ગ્રાહકોની આરપાર - આપોઆપ જ
સહજપણે સભાનતા કેળવવામાં મદદ કરે છે.
અહીં ધ્યાનનાં
કેન્દ્રનું સ્થળાંતર માનવથી મશીન તરફ નથી..
અહીં ધ્યાનનાં
કેન્દ્રનું સ્થળાંતર પારિસ્થિતિકી પરિબળો તરફ છે.
→ બહેતર
સંસ્થાઓ ઝડપથી નથી બનતી. તેનું ઘડતર તો સહજ જાગૃતિથી થાય છે.
ઉત્પલ
વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Let’s uncover the biggest lie about
AI નો
અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૩ ઓક્ટોબર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો